ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી છે બંને ગાયો પહેલું વેતર છે એક ગીર હોટકી પહેલું વેતર પાંચ દિવસ ની કાચી છે લંબાઈ ઊંચાઈ સારી છે બીજી ગીર ક્રોસ હોટકી વેચવાની છે સાવ સોજી છે પહેલું વેતર બે થી ત્રણ દિવસ ની કાચી છે લંબાઈ ઊંચાઈ ફુલ છે ગીર હોટકી ની કિંમત 32000 ક્રોસ હોટકી ની કિંમત ₹34,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Rutvik Parmar
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Ajay Pampaniya
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Vishal L Lavadiya
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Vijay Vadher
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
હાર્દિક છેલાણા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ashok Bhai Padhiyar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર