ગાય વેચાણ માટે

ઓરીજનલ ગીર ગાય વેચાણ માટે છે ત્રણ મહિના ની વીયાણેલ છે ત્રણ લીટર દૂધ છે હાલમાં ચરા ના લીધે દુધમાં ઘટી ગયું છે સારી સેવા થાય તો પાંચ થી છ લીટર દૂધ આપે તેમ છે ગયા વેતર માં સાત લીટર દૂધ હતુ

₹27000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

કેસુર કરમૂર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

મોગર, આણંદ, આણંદ

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો