Post Image 1
Post Image 2
Post Image 3

વેતર 4 વ્યાસે

આ ગાય ખુબ સોજી અને સારી છે દોવા પન એક્દમ શાન્ત સ્વભાવ ની આગલા વેતર મા 4+4 લિટર દૂધ દોયેલું જે કોઈ પન ભાઇ ને દૂધ ખાવા લેવી હોય ગમે તેણે દોવા દે તે વહાર્ટસપપ મા hi કરી ને મોકલો તાજા ફોટા જ મુકેલા છે 25 થોડું જાજુ માન રહેશે 15-20 દિવસ ની કાચી

₹25000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Vivek Bharvad

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કુંકાવાવ નાની, કુંકાવાવ વડિયા, અમરેલી

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો