Post Image 1
Post Image 2
Post Image 3

2 વેતર ની ખડેલી

વિયાણ પારુ ઉપર દુવા દિયે છે હાલ 6 લિટર દૂધ ની જવાબદારી બેય ટકે દોય ને લય જાય અને આજુ બાજુ નું હોવ તો ઘેર તમારે દોય ને રૂપિયા આપવા ના અને હા કિંમત 101 સાટા મા 6.7.8 મહિના વારી સારી ભેંસ જવાબદારી વારી હશે તો રાખશું

₹101

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jesa Shihora

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

મોવાણ, ખંભાળિયા, દેવભુમિ દ્વારકા

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો