રેકડો દેવાનો

બળદ નો રોકડો આપવાનો છે,719 ટાયર છે, ચાલુ કંડીશન માં છે, ધોસરું નથી દેવાનું, લાકડાનો ઓછાડ છે પતરું મઢેલું, સાઇડ રિપેર કરવી પડે, ઉલાળીયો નથી, ખેડૂત ને કામ આવે એટલે ભંગાર વાળા ને નથી દીધો, કિંમત ફિક્સ જ છે

₹10000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jay Jadeja

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

દલતુંગી, લાલપુર, જામનગર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો