Post Image 1
Post Image 2

દેશી છાણીયુ ખાતર વેચવાનું છે

ડબલ ફારકા વાળા ટ્રેક્ટરના (૧૦)થી(૧૨) ફેરા.. જેટલું છે.. ખાતર સાવ ચોખ્ખું કોઈ જાતનો ડુચો કે કચરો નથી.. એક ફેરા ‌ના (૭૦૦૦) હજાર બધું જોઈ તો ભાવ મા ફેરફાર થય જાહેર..

₹70000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

આલાભાઈ કરમુર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પાદરીયા, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો