ક્રોસ હોટકી વેચવાની છે સાવ સોજી છે પહેલું વેતર ગાભણ છે બે થી ત્રણ દિવસ ની કાચી છે લંબાઈ ઊંચાઈ ફુલ છે શાંત સભાવની છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ છે કીંમત 34,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹34000
Avada Kodiyatar
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Hardik Kathi
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
રાજુભાઈ મકવાણા
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Vijaysinh Mori
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Gopal Bhai Gadhavi
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
Vijay Garachar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર