વેચવા ની છે એક ભેસ. ત્રીજૂ વેતર વિયાણી છે. પંદર દિવસ ની વીયાણલ છે. 25 દીવસ નીચે. પાડો છે એક ટાણા. સવા નૂ દુધ 6. 7. છ સાત લીટર છે. સાંજ. નૂ. દુધ. 5,,,6. પાંચ. છ. લીટર છે. દોવા માં સાવ સોજી છે. પોચી છે. કિંમત છે. એક લાખ પચીહજાર છે. 125000 લેવા ની હોય તો ફોન કરવો વેચવા ના. છે. ગાડા ના. વીલ. પેટ. એક્સેલ. સહી કડીકસસારીછે. 700. 19. ના. છે. કિંમત છે. 10,000. હજાર છે વેચવા ના છે ધોસરા એક. ધોસરૂ ગાડા નૂ છે. બીજા. સાતી ના છે. 7,, 8. સાત. આઠ. છે લેવા હોય તો ફોન કરવો વેચવા નો છે બોર નો. કેચીગ. 10. દસ નો. હવી. દસ. ગેજી. એક સળી. કિંમત છે. 6000. હજાર બોર નો. બંબો. સવા નો છે હેવી. કેબલ બંબો. દસ. કેજી. 250. ફુટ છે હેવી કિંમત છે. 70. રૂપિયા નો મિટર. લેવા નો હોય તો ફોન કરવો વેચવા નીચે એક. સાયકલ. કિંમત. 1000, છે વેચવા નીચે એક. કલર ટીવી. વિડિયો કોન કંપની છે. 21. ઈચ નીચે. કિંમત છે,, 1000,, છે લેવા નૂ હોય તો ફોન કરવો. ફોન નંબર છે,,,,, 8000715713 વેચવા નો છે મગફળી નો ભૂકો અથવા. ચારો. લીલવણી છે કોરો છે. સારા માં સારો છે. 6. છ. વિઘા જમીન નો છે. કિંમત છે. 40,000. ચાલીસ હજાર છે. લેવા નો. હોય તો ફોન કરવો વેચવા નુ છે. જુવાર. નુ. બીયારણ છે ઘેળ નીચે. ફુલ મીઠી નકોર થાય છે. 2. મણ. છે. વાવતા વધૂ છે લેવુ હોય તો ફોન કરવો
₹125000
Gopalbhai Solanki
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Kishor Gornya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Devayat Vaghela
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Yousuf Bhadarka
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Khima Bhai Mun
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
અતુલ ભાઈ સોલંકી
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર