સુરત સ્થિત ગૌશાળા માટે દૂધ અને દૂધની બનાવટનું કામ સંભાળી શકે એવો અનુભવી કંદોઈ જોઈએ. કામમાં દૂધમાંથી રબડી, શ્રીખંડ, મઠ્ઠો, લછ્છી, માવો, મીઠાઈ વગેરે બનાવવાનું કામ શામેલ છે. રહેવાની અને જમવાની વ્યવસ્થા ગૌશાળા તરફથી આપવામાં આવશે. શરતો: • કંદોઈ અથવા ડેરી પ્રોડક્ટ બનાવવાનો અનુભવ જરૂરી • સ્વચ્છતા અને ગુણવત્તા જાળવીને કામ કરી શકે • ઈમાનદાર અને જવાબદાર હોવું જરૂરી • દારૂનો નશા કરનાર વ્યક્તિ ન ચાલે • લાંબા ગાળે કામ કરવા તૈયાર હોવું જોઈએ અગાઉથી કોઈ ઉપાડ આપવામાં આવશે નહીં. ફક્ત અનુભવી અને ગંભીર વ્યક્તિઓ જ સંપર્ક કરે.
₹0
Saramana Mori
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Bharatbhai Rathod
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Jayu Ahir
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Aniruddhsinh Jadeja
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Yashpalsinh Gohil
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
તેજસ કણજરીયા
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર