Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

આઇશર 380, સૂપર Di

આઇશર, 380 સુપર Di, મોડેલ,2006 એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ છે, 80% બોડી નો કલર. ઓરિજનલ છે પંખા બોનટ વ્હીલપ્લેટો પર ટચિંગ કલર કરેલ છે, ટાયર(4) આખા,95%, રિમોટ નથી ,બેટરી સેલ્ફ સ્ટાર્ટ છે, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે, કિંમત માત્ર ને માત્ર,175, તેમાં પણ ફેરફાર કરી આપશું, ગામ પ્રોપર અમરેલી, મો,વોટ્સએપ,9227151904

₹175

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jaypal Bhai Rajput Bamaniya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

અમરેલી, અમરેલી, અમરેલી

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો