Post Image 1

ત્રણ ભેશુ એક મોટરસાયકલ વેચવાની

ત્રણ ભેશુ એક મોટરસાયકલ વેચવાની છે એક બીજું વેતર સાડા ચાર પાંચ લીટર દૂધ આપે છે નીચે પાડો છે બીજી ત્રીજું વેતર પાસ સાડા પાંચ લીટર દૂધ આપે છે નીચે પડી છે અઢી મહિના ની છે ત્રીજી ત્રીજું વેતર વીયાસે છે દશ દિવસ ની કાચી છે આગલા વેતર માં આઠ લીટર દૂધ હતું દોવામા સાવ સોજી છે જવાબદારી આપવા ની છે એક આચર માં દુધ ઓછું આવે છે એક મોટરસાયકલ વેચવાની છે 2015, નું મોડલ છે 7, મહિનો છે બધી વસ્તુ કંપની ફીટીગ છે એકીઈ વસ્તુ ડુબલીગેટ નથી ટાયર નવા છે 90 ટકા ચરેની અલગ અલગ કિંમત મોટરસાયકલ કિંમત 25, હજાર માં દેવા ની છે ભેંશુ ની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર છે ફેરફાર થય જાય ફુલ જવાબદારી માં આપવા ની છે

₹325

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

નગાજણ ભાઈ કેશવાલા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

માધવપુર, પોરબંદર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો