Post Image 1
Post Image 2
Post Image 3

નસીબ પોલટ્રી ફાર્મ

*મુરઘી અને મુરઘા વેચવાના છે..* *દેસી મૂર્ધા અને મુરઘી વેચવાના છે.અંદાજિત 5 થી 5.15 મહિનાનો માલ છે. અને ફુલ તંદુરસ્ત માલ છે ઈંડા માટે તૈયાર કરેલો માલ છે. અંદાજિત 1000 પક્ષી છે. ઈંડા દેવાની તૈયારી છે.લેવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો..* *બીજો માલ છે બ્લેક ઓસ્ટ્રેલોપ તેને પણ ઈંડા માટે તૈયાર કરેલો છે ફુલ તંદુરસ્ત માલ છે અંદાજિત બે થી અઢી મહિના નો માલ છે અંદાજિત 600 થી 650 પક્ષી છે.લેવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો..* *સોનાલી પક્ષી 1000 નંગ છે..* *બ્લેકઓસ્ટ્રેલોપ બચ્ચા 600 નંગ છે..* *ટોટલ 1600 નંગ છે..* *કિંમત.તેમજ વધુ માહિતી માટે કોલ કરો..👇* *Mo 8238655158* *ગામ હુસૈનાબાદ તા. માંગરોળ જી. જુનાગઢ જોવા મળશે..* *નોંધ:- વધુ ફોટા તથા માહિતી મેળવવા માટે આજ નંબર નો કોન્ટેક્ટ કરોવો* 👉*Mo 8238655158* ફોન આજ નંબર પર કરવો

₹400

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Yasin Bera

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

હુસેનાબાદ, માંગરોળ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો