મીની ટ્રેકટર વેચવાનું સે, ટાયર ૯૫%, બેટરી 🔋 નવી, સેલ્ફ સ્ટાટ, સીટ-છત્રી સારી, ઓટોમેટિક હૂક સાથે,કટ કન્ડીશન ખૂબજ સારી,પિટીયો શરૂ, એવરેજ એકદમ સારી, કિંમત મા થોડુ આગળ-પાછળ થસે...સાટા મા ૧૮...૧૭...૧૫... હોસૅ પાવર મા કેપ્ટન, સ્ટીલટ્રેક, સોનાલીકા, સ્વરાજ, યુવરાજ ટ્રેકટર ચાલે. સાટા મા ટ્રેકટર નુ યોગ્ય વળતર મળશે .....
₹98000
સંપર્ક વ્યક્તિ
Jagdish Bhai K. Katariya
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
ભાદ્રોડ, મહુવા, ભાવનગર
Vaju Kandoriya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Anil Dodiya
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Himmatbhai Gohil
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
પ્રદીપસિંહ પરમાર
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Ghelubhai Kandoriya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Zuber Madakiya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર