Post Image 1
Post Image 2
Post Image 3

થ્રેશર વેચવાનું છે .

100 કલાક ચાલેલ છે 1 વર્ષ થયું છે થ્રેશર ને 100 % કંડીશન છે, કોઈ જાત નો ખર્ચો નથી. ટાયર પહોળા છે માંડવી ચોખ્ખી કરવાનો ચારનો છે . સીધી ટોલી માં માંડવી નાખવી હોય તો તે માટે ભૂંગળું પણ છે. મો નંબર = 9974255276 9979552764

₹300000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Kano Maadam

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

દેવળીયા, કલ્યાણપુર, દેવભુમિ દ્વારકા

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો