Post Image 1
Post Image 2
Post Image 3

ગીરનાર ચાર માંડવી નો ભૂકો વેચવાનો

ગિરનાર ચાર નંબર માંડવી નો ભૂકો વેચવાનો છે 25 વીઘા નો ભૂકો 18 ની જાળીએ વાવેતર સારો વલ હતો ધૂળ બિલકુલ નહીં આવે બિલકુલ ચોખ્ખો ભૂકો મળશે એકદમ ઘરેણા જેવો સોનેરી ભૂકો એક લાખ ૬૦ હજારમાં આપી દેવાનો છે મહેરબાની કરીને કિંમત ઓછી નહીં કરવામાં આવે

₹160000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Pala Bhai Barai

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

મોડપર, લાલપુર, જામનગર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો