Post Image 1
Post Image 2
Post Image 3

ભેંસ વેચવાની છે.

સાવ સોજી, બીજું વેતર, ચાંદરી ભેંસ, વીસેક દિવસમાં વ્યાય એમ છે, વહેચવાનું કારણ:- દીકરો બહાર નોકરી કરતો હોવાથી વૃધ્ધ માતા પિતાથી દુજણી ભેંસ સાચવવામાં દોહવામાં તેમજ તેમની માવજત કરવામાં અસમર્થ હોવાથી. દુધની માત્રા પહેલા વેતરમાં આઠ લીટર હતું હવે બીજા વેતરમા 10 થી 12 લીટર થવાની શક્યતા છે. વિશેષતા:- નવળાવવાથી ભૂરી થઈ જાય અને બાકીના સમયે આછી કાળી અથવા કાળી દેખાય છે. દોહવામા પાડરડાની/પારુની જરૂર નથી હોતી, કપાસિયા ભુસાનો પાવરો આપવાથી પ્રાહવે છે. મૈયારા વાળા શેઠ લોકો તેમજ ડેરી ઉદ્યોગ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર ભેંસ છે. કોન્ટેક્ટ નંબર:- 9825406280

₹175000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

શૈલેષ કુમાર રાજા ભાઈ પિપરોતર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

આંબલીયારા, ભાણવડ, દેવભુમિ દ્વારકા

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો