Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4

મોકાની જમીન વેચવાની છે,

લાલપુર થી ખંભાળિયા ડબલ પટ્ટી સ્ટેટ હાઇવે ટચ પીર લાખાસર ગામનો સર્વે નંબર,21 વિઘા જમીન,800 ફૂટ રોડ પર મોરો મળે.એક વિઘાનો 2121000 લાખ ભાવ,મુદત 1 મહિના મળશે,જમીન પડતર,હોટલ,પેટ્રોલપંપ,કંપનીનું ગોડાઉન,ફાર્મ હાઉસ,રિસોર્ટ,સોલાર,કોઈપણ પ્રકારના ધંધાને અનુરૂપ ખુબજ મોકાની રોકાણ કરવા લાયક જમીન વેચવાની. લેનાર પાર્ટી સીધો કોલ કરવો ઓફર આવકાર્ય,

₹2121000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

અરસીભાઈ આહિર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પીર લાખાસર, ખંભાળિયા, દેવભુમિ દ્વારકા

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો