બે ભેંસો વેચવાની છે પેલી ભેંસ બન્ની ખડેલી છે બીજુ વેતર મા ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે આગલા વેતર મા ૪ થી ૪:૫ લીટર દૂધ આવતું સાવ સોજી છે બીજી ભેંસ છે બીજુ વેતર મા ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે આગલા વેતર મા ૪+૪.... લીટર દૂધ આવતું બને ભેંસો માં આચર ગરમી ની ફુલ જવાબદારી થી આપવાની છે ગામ કુકરાસ ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું પેલી ભેંસ ની કીમત:-૮૨૦૦૦ રાખેલ છે બીજી ભેંસ ની કીમત:-૭૨૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
₹0
રાહુલ ભરવાડ
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Ketan Bhai Kotadiya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Ranvir Jaitabhai Bhalgariya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ajay Puri Goswami
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ashvinbhai Mathukiya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Haresh Sisidiya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર