ડો જયેશ બોડા-પશુ પોષણ એક્સપર્ટ એ અનુભવ અને પશુઓની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને કાપસખોળ મકાઈખોળ કરતા ધણી સારી ચોકલેટ, કપાસીયા મકાઈ મીનજ ટોપરાનો ખોળ સોયાબીન અને જરૂરી બધીજ દવાઓ ઉમેરી પ્રોસેસ કરી આપણી ગાય ને ભેંસ માટેની સ્પેશ્યિલ ચોકલેટ બનાવી છે જે અત્યારે પશુપાલકોમા ખુબ પ્રચલિત છે જે ચોકલેટ ખવડાવવાથી દૂધ ને ફેટ નું ઉત્પાદન તેની કેપેસીટી સુધી વધારે છે ઉપરાંત તંદુરસ્તી ને વ્યાણ માં સુધારો થાય છે ને આનો ભાવ પણ વ્યાજબી ને મંગાવવું એકદમ સરળ, ફોન કરી પેમેન્ટ કરી એડ્રેસ મોકલો એટલે ટ્રાન્સપોર્ટ થી સપ્લાય ૨-૩ દી માં મળીજાય છે. એક વાર મંગાવી ટ્રાઈ કરો, બીજું બધુજ તમે ભૂલી જાસો ને તમારી ગાય ભેંસ ની ચોકલેટ હોટ ફેવરિટ થય જશે.
₹1600
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Nagajan Mer
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Hardik Jadav
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ravi Rayka
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Sumit Mevada
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Karnabhai Alabhai Kagada
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
સંજય કાગડા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર