ભેંસ વેચવાની છે વેતર ત્રીજુ ગાભણ ૧૦ દિવસ ની કાચી છે આગલા વેતર માં ૭+૭... લીટર દૂધ આવતું સાવ સોજી છે આછર ગરમી ફૂલ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ કુકરાસ ગીર તાલુકો વેરાવળ જીલો ગીર સોમનાથ નામ વ્રજાંગ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ભેંસ ની કિંમત:-82000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવામાં આવશે
₹82000
સંપર્ક વ્યક્તિ
Varjagbhai Rathod
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
કુકરાસ, પાટન વેરાવળ, ગીર સોમનાથ
ભરત ભાઈ દિવરાણીયા
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
કિશોર એલ પરમાર
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
વેજો કરોતરા
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Vikram Bhai Saroliya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
રાજુ શીડા
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
બાલુભાઈ દરબાર
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
કોઈપણ સમયે, ક્યાંય પણ જાહેરાતો પોસ્ટ કરો, APMC ભાવો તપાસો અને ડીલર્સ શોધો!
પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરોભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર