Post Image 1

42X30 ફૂટ નું રોડ ટચ મકાન/પ્લોટ

ગીરના પાટનગર એવા તાલાલામાં 24 કલાક ધમધમતા ઉના રોડ પર જૂના પાવર હાઉસ સામે આવેલ મકાન કે જેમાં આગળ 3 દુકાનો અને પાછળ રહેણાંક લાયક બાંધકામ કરેલ છે, તે વેચવાનું છે. હાલનું બાંધકામ 35 વર્ષ જૂનું છે. દુકાનો ભાડે આપેલ છે તે ખરીદનારની ઈચ્છા પ્રમાણે ચાલુ ભાડે કે પછી ખાલી કબ્જે થઈ જશે. જો નવું બાંધકામ કરવું હોય તો હોસ્પિટલ, બેંક, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી શકાય તેવી મોકાની રોડ ટચ જગ્યા. પાર્કિંગ માટે રોડ પર માર્જિનની જગ્યા વાપરવા મળશે. 42 ફૂટ રોડ સાઇડ લંબાઈ 30 ફૂટ પહોળાઈ. સરદાર ચોકથી માત્ર 500 મીટર દૂર. લોકેશન:- https://maps.app.goo.gl/mnkDWmn27QjF4m8w8

₹225

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

ઘનશ્યામ ઘોડાસરા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

તાલાલા, તલાલા, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો