Post Image 1
Post Image 2
Post Image 3

JCB TEREX

મોડલ- 2011 નું મોડલ છે JCB TEREX મશીન વેચવા નું છે કિલોસ્કર એન્જિન 100% છે ટ્રાન્સમિશન ok છે ટાયર ની કડીશન રેડી છે વિમો પિયુષી ચાલુ છે કિંમત 650000 છે રૂબરૂ જોવા પડાણા પાટિયા મળશે કિંમત જોય પશી થોડો ઘણો ફેરફાર થઈ શકે :- આ મશીન ની બદલી માં JCB નુ 2007/2008 નુ મોડલ ચાલે

₹650000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jaydip Maghudiya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જુવાનપર, કલ્યાણપુર, દેવભુમિ દ્વારકા

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો