આઇશર 380, સુપર Di મોડેલ,2008, કાગળ કમ્પ્લેટ, એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ છે,85% બોડી કલર ઓરીજનલ કંપની કલર, બોનટ પંખા વ્હીલ પ્લેટો પર ટચિંગ કલર કરેલ છે, ટાયર મોટા રિમોટ નવા,13,6,28, નાના 50%આખા બેટરી નવી સેલ્ફ સ્ટાર્ટ, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે કિંમત માત્ર ને માત્ર 1,85,000, તેમાં પણ ફેરફાર કરી આપશું વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી,મો,9227151904
₹180
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
રમેશભાઇ અમિપરા
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
વિપુલ ભાઈ રાઠોડ
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
Davud Bhai Savant
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Tirth Patel
જોવા માટે લોગિન કરો
અરવલ્લી, ગુજરાત
Piyush Odedra
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Ajit Vrajlal Moteriya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર