મહિન્દ્રા સુપ્રો, છોટા હાથી, ડીઝલ ગાડી, 2022 નો 7 મો મહિનો, 52600કી.મી ચાલેલી, ફુલ વીમો પારસિંગ ચાલુ, બેટરી નવી 2 મહિના થયા લીધી એને દ (2 વર્ષ ની ગેરેન્ટી છે ચાલુ) આગળ ના ટાયર 90 ટકા પાછળ ના 80 ટકા, ડિપ્રેશન ઓઈલ, ગેર ઓઈલ ,એન્જિન ઓઈલ બદલાવેલ, એલાઈમેન્ટ કરેલ, 13 ના ટાયર મોટા ટાયર વાળી ગાડી, કમાન કંપની સિવાય પાછળ બે બે કમાન એક્સ્ટ્રા ચડાવેલ અને આગળ એક એક ચડાવેલ નવી નાખેલ 8 મહિના થયા,(એટલે ઓવર લોડ ભરી શકો) કોઈ જાતનો ફોલ્ટ નહીં ટીપ ટોપ કન્ડીશન. ઓનર 2.
₹340000
સંપર્ક વ્યક્તિ
Mukesh Chavda
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
આહેર સિંહણ, ખંભાળિયા, દેવભુમિ દ્વારકા
સાદીક ભાઈ સપીયા
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Pabubhai Gadhavi
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Sondarva Vishal
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Vinod Chudasama
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Karim Nai
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
મહાવીરભાઇ વાળા
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર