સરકારી ઘોડો રોનક ની વછેરી સારી લાઈનને કાઠીયાવાડી વછેરી વેચવાની છે વછેરી છે 18 મહિનાની થઈ છે કોઈ જાતનો ફોલ્ટ નથી પગ પાયે ચોખ્ખી દેવમણ છે બાલ ભમરી ની ચોકી બટકા પાટુ કે પોર ગંધેલી નથી હજી ચઢાવ થઈ નથી 19 મહિનાની છે ખાલી ભાવમાં થોડો ઘણો જ ફેરફાર થશે બહુ ભાવમાં ફેરફારની અપેક્ષા રાખીને ફોન કરવો નહીં
₹111000
સંપર્ક વ્યક્તિ
Hemal Pandya
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
ખોરાસા(ગીર), માળીયા હાટીના, જુનાગઢ
Faizan Sandhi
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Kishan Tariya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Rohan S Bhojviya
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Jaydev Kathi
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Dev Sumaniya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
વનરાજ ભાઈ વાળા
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર