Post Image 1
Post Image 2
Post Image 3

HERO MOTOCORP LTD, HF DELUXE SELF

Registration date 05-Mar-2017 Vehicle Age 8 years & 7 months Registration no. GJ32E4140 Ownership First Owner (1) આ ગાડી વેચવાની છે અને આ ગાડી આઠ વર્ષ અને સાત મહિના થયા છે આ ગાડીના અને બાદ આ ગાડી રીપેર કોઈ કરાવેલ નથી એટલે આ ગાડીની કન્ડિશન થોડીક નબળી છે અને આ ગાડી કોઇ જગ્યાએ કે કાંઈ પણ આનું એન્જિન કે નથી ખુલેલું લક્ષ આ ગાડી ચલાવી શકો છો તમે અને આ ગાડી મેં ટાયરોની કન્ડિશન નબળી છે કેમકે આ લીધી ત્યારની ટાઇલ્સ ચેન્જ નથી કર્યા ગીર સોમનાથ ઉના તાલુકાના ચીખલી ગામમાં ગાડી જોવા મળશે થોડીક ગાડી ની કન્ડિશન નબળી છે બાકી તમે અહીંથી ચલાવીને જઈ શકો છો ગમે ત્યારે ગાડી ચાલ ચલાવે છે પર ગાડી ની કન્ડિશન દેખાવમાં થોડીક નબળાઈ છે કેમકે જ્યારથી લીધી ત્યારથી ગાડીમાં કોઈ જાતની રીપેર કરેલી નથી ગાડી ફર્સ્ટ ઓનરની છે અને ગાડી લેવી હોય તો પ્લીઝ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો 6354739176 મારું નામ છે સંજય બાંભણિયા

₹30000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sanjay Bambhaniya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ચીખલી, ઉના, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો