15..... વિઘા જમીન છે અને સાથે 4... વિઘા ખરાબો ફ્રી ખેડવા મળશે આ જમીન સસોઈ ડેમ માં સંપાદન થયેલી છે ભેંસો અને ગાયો ના તબેલા માટે અતી ઉત્તમ છે 151000...... એક વિઘા નો ભાવ છે ત્રણ થી ચાર ફૂટ ઊંડી માટી છે બારેમાસ ડેમ નું પાણી શિયાળુ અને ઉનાળુ એમ બે મોસમ નું વાવેતર થાય વાવવા ખેડવા માટે ઉત્તમ જમીન છે બાજુ માં ઢોર ને ચારવા માટે ચરીયાણ ઘણું છે
₹151000
Kamlesh Kamani
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Habib Sida
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Rameshbhai V. Patel
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Jasmin Aaaaaa
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Vijay Rathod
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
રતિભાઈ સુરેજા
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર