Post Image 1
Post Image 2

બે ભેંશ વેચવાની છે

એક ભેંશ ને સાત મહિના પુરા થય ગયા છે.. બિજી ભેંશ ને (૨૦)થી(૨૫) દિવસ ની વાર છે.. વ્યાવાની..વેતર એક ને ચોથુ બિજી ભેંશ ને ત્રીજું.. બેય ભેશુ દુધ વારી આઠ લીટર ની આસપાસ કરે છે દુધ

₹240

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

આલાભાઈ કરમુર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પાદરીયા, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો