* કોઈપણ વસ્તુની લે-વેચ રૂબરૂ મળીને જ કરવાનો આગ્રહ રાખો. * મુલાકાત કરી અને માલ-વસ્તુ ચેક કર્યા વગ૨ એડવાન્સ ૨કમનો વહેવા૨ ન કરો. * કંઈપણ લે-વેચ કરવા માટે જાહે૨ સ્થળોએ જ મુલાકાત ગોઠવો. લે-વેચ અને મુલાકાત ક૨વા એકલા જવાનું ટાળો. * પોલીસ, આર્મી કે કસ્ટમ અધિકારી તરીકે આવતા ફોનથી સતર્ક રહો. * વાહન ખરીદતી વખતે તે વાહનના તમામ દસ્તાવેજો અને તે વાહન ૫૨ની લોન અથવા દેવાનો ઇતિહાસ તપાસવાની એકમાત્ર જવાબદારી ખરીદનારની છે. * પેમેન્ટ લેવામાટે સામેની વ્યક્તિને બેંક ખાતા નંબર અને IFSC Code સિવાયકોઈ પણ અન્ય માહિતી આપો નહિ. * પેમેન્ટ જમા કરાવવા - આપવા માટે QR Code સ્કેન ક૨વા નહિ. * ઓનલાઇન જોબ, ઓફર માટે આવતી લોભામણી સ્કીમ થી છેતરાવું નહિ. * અંદાજિત મૂળ કિંમત કરતા વધારે-ઓછા ભાવમાં મળતી વસ્તુ ખરાઈ કરીને લેવી. ઓછા ભાવની લાલચમાં એડવાન્સ રૂપિયા મોકલવા નહિ. * બ્લેકમેલના નામે કોઈપણ પ્રકારના રૂપિયા ટ્રાન્સફર કરવા નહિ. નજીકના સાયબર ક્રાઇમ, પોલીસ સ્ટેશનમાં તુંરત સંપર્ક કરવો. * જો કોઈ છેતરામણી પોસ્ટ અથવા જાહેરાત એપ્લિકેશનમાં દેખાય તો તુરંત જાણ કરવા વિનતિ. * હેલ્પલાઈન નં. : 99414 99714 વોટ્સ એપમા ફોટો અથવા સ્ક્રીનશોટ તુરંત મોકલો. - આભા૨ * એપ્લિકેશન દ્વારા થયેલા કોઈપણ આર્થિક વહેવારમાં માટે “પીપળાના પાને એપ” જવાબદાર રહેશે નહીં.
₹0
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
દૅવા ઉલવા
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
રાજુ કરમટા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
લખમણ પરમાર
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Nakum Rahul
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Khima Kodiyatar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Savdas Odedara
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
કોઈપણ સમયે, ક્યાંય પણ જાહેરાતો પોસ્ટ કરો, APMC ભાવો તપાસો અને ડીલર્સ શોધો!
પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરોભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર