દેવાત Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેસુ વેચવાની છે
એક પાંચ દિવસ ની વિયાણેલ છે
એમાં 7. 8 લીટર દૂધ હાજર માં છે
એની કીંમત 160000
બીજી ભેસ 28 દિવસ ની વિયાણેલ છે
એમાં 9 10 લીટર દૂધ છે
એની કીંમત 155000