ભેંસ વેચવાની છે....
ત્રણ ત્રણ લિટર દૂધ આપે છે....3 મહિના ની વ્યાગર છે..... પારૂ મરી ગયું છે....વેતર -૩.... દોવા માં સાવ સોજી છે.... ગમે એને દોઈ લેવા ની છૂટ છે....તમારા હાથે દોઈ લેવી....ભેંસ માં બધી જવાબદારી થી દેવા ની છે....કિંમત માં થોડોક ફેરફાર થશે.....
...વધુ વાંચો
Hira Bhai Rabari