ભેંસ વેચવાની છે
ખડેલિ વેચવાની છે જાફરાબાદી ફુલ ઉંચી લંબાઈ 10 દિવસ વારસે કિંમત રૂ 140000 એક લાખ ચાલીસ હજાર કિંમત માં જોયાં પસિ રૂબરૂ ફેરફાર થાસે ફોન ઉપર ખોટા મેસેજ કરશો નહીં લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની બીજા ફોટા કે વિડિયો મોકલવામાં આવેસે નહીં વિગત અનુસાર
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા