Navaz Turak ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સિલ્કી મુરઘીના બચ્ચા એક મહિનાના ઉપરના છે
નંગ નો ભાવ 650 રૂપિયા
સિલ્કી મુરઘીના ઈંડા જોતા હોય તો મળી જશે
નંગ નો ભાવ 100
બતક ના બચ્ચા દસ દિવસ અને 15 દિવસ બંને ભેગા છે લાટમાં દેવાના છે
નંગ નો ભાવ 150 રૂપિયા
બતક ના ઈંડા જોતા હોય તો મળી જશે નંગ નો ભાવ ₹50