ગોપાલ ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક બાખડી ભેંસ ના સાટા કરવા છે
બાખડી ભેંસ હાલમાં દુધ 3.500લીટર. છે ભેંસ ની પાડી છે..
ગાભણ છે 2.500 મહિના. તાજી વિહાર ભેંસ લેવાની છે
ઉપરામણ થાય તો પૈસા આપસુ.. હોય તો કેજો