ભેંસ વેચવાની છે....
ત્રણ - ત્રણ લિટર દૂધ આપે છે....પાછો ગાભ છે એની કોઈ જાત ની જવાબદારી નઈ અઢી મહિના જ થયા ગાભ ના....પારૂ નથી....ખાણ ઉપર દોવા દેઈ છે.... દોવા માં સાવ સોજી છે....વેતર -૩....કિંમત માં નોર્મલ ફેરફાર થશે.... લંબાઈ ઉંચાઈ સારી છે..... પાછો ગાભ છે એની કોઈ જાત ની જવાબદારી nai
...વધુ વાંચો
Hirabhai Rabari