Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
એચએફ ગાય વેચવાની છે
Sujal Bhai Rajput
Aug 31 '25 07:41 AM
એચએફ ગાય વેચવાની છે
Sujal Bhai Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાવ સોજી મહિના દિવસની વેળા છે ફુલ જવાબદારી
₹ 50
સ્થળ : રંગપુર,સુત્રાપાડા,ગીર સોમનાથ
View All
રોજી ઓળખી વેચવાની છે
પેલા વેતરમાં છે છ દિવસ થયા નીચે વાછરડી છે દૂધ એક ટાઇમ નો ત્રણ લીટર આવે છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Anis Jindani
a
s
...વધુ વાંચો
Aand Kanara
9638385878
ગાય વેચવાની છે નવ મહિના ગભણીછૅ ફુલ ગેરંટી9638385878
...વધુ વાંચો
સાગર પાથર
સારી ગાય 2વિતર
8 મહિના ગાભણ સે
...વધુ વાંચો
Jaypal Kher
વાશડી દેવાનીછે
બેવરષનીછે
...વધુ વાંચો
Krshu Divraniya
પ્યોર એસેબ ડેનમાર્ક બ્લુ વેચવાનો
પ્યોર એસેબ બુલ ડેનમાર્ક બુલ વેચવાનો છે દાવ ખેલતો 27500₹કિંમત રહેશે કોઈને પર લેવાની ઈચ્છા હોય તે આ નંબર પર કોલ કરે 7046639586
...વધુ વાંચો
Harshad Vainsh
લી લ ડી ગાય
લીલડી ગાય વેચવા ની સે ૪ થું વેતર વ્યાસે ૨૦ દિવસ ની વાર સે આગલા વેતર ૫ લીટર દુધ હતુ દોવા માં સોજી છે
...વધુ વાંચો
ભાવીન વારસુર
gir. gay. vesvani. se.
25. Divas Ni. kasi. se. total. jvabdari. thi aapvani. se. aagla. vetar. ma. 11. Litar. Dudha. htu.
...વધુ વાંચો
Samat Kara Rabari
વાછડી વેચવાની છે
દોઢ વરસ ની છે
...વધુ વાંચો
Ranjit Odedra
હોડકી વેચવાની છે
પેલા વેતર ની છે છ મહિના નો ગાભ
...વધુ વાંચો
Vijay Goraniya
100037 બલિદાન કરેલુ છે
આખી સોનકપીલા છે ખોટા મેસેજ કે ફોન કરવા નય
...વધુ વાંચો
અલપેશ ચાવડા
.
વ્યાજબી કિંમતમાં આપી દેવાની છે
...વધુ વાંચો
Ram Ahir
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે
ત્રીજું વેતર 8 8 લિટર દૂધ જવાબદારી સાથે આપવાની છે 15 થી 20 દિવસની કાશી તાત્કાલિક વેચવાની છે કિંમત 115000
...વધુ વાંચો
Murubhai Sindhav
ગાય વેચવાની છે
વેતર 3 દુધ 6/6 લીટર સાવ સોજી 8 મયનો ગાભણી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Dilavarkumar Kamliya
hf
3 hf વ્યનેલ કિંમત 65 65 75 3 ગીર ગાભની કિંમત 35 55 75
...વધુ વાંચો
Vijaysinh Mori
વેછવાની છે
ગાય વેચવાની છે 20 દિવસની કાચી છે
...વધુ વાંચો
Solanki Jaydip
20દિવશ ની વાર સે
બીજુ વેતર વિહાશે પેલા વેતર મા 10લીટર દુધ હતું ઉંચાઈ લંબાઈ પુરી
...વધુ વાંચો
Hansraj Khint
ગીર વાછડી
બલવંત ખુંટ ની વાછડી છે 2.7 વષઁ ની છે. 9825826494
...વધુ વાંચો
Bhavin Ahir
hf cross હોડકી
1 લુ વેતર વ્યાસે. 12 થી 15 દિવસ ની કાચી છે. હાવ હોજી છે. કિંમત 47 હજાર
...વધુ વાંચો
Kishan Rathod
ગાય વેચવાની છે
3 વેતર દુધ 5લિટર 2દીવસની વીયાણ નીચે વાસડો
...વધુ વાંચો
Jalu Shantosh
ગાય વેસવાની સે
૯ મહિનો હાલે ૬.૫ લીટર દૂધ ૩ વેતર
...વધુ વાંચો
Hardash Chocha
બે ગાયું વેચવાની છે
બે ગાયું વેચવાની છે બે ગાયું ઘાભણી છે એક ગાયના છ મહિના થયા બીજી ગાયના ત્રણ મહિના થયા બે ગાયો વેચી નાખવી બે ગાયું દુવા નથી દેતી
...વધુ વાંચો
ભરત મેરામણ ગુરગટીયા
3વેતર
30દિવશનકાશ
...વધુ વાંચો
Ram Agath
jarsi gay vesvani se
2 vetar se dudha bane time nu 4,5 litar se 4 mahina ni viyaneli se hata ma. gir gay hoy to sahl se dujni -phone no -8347202617
...વધુ વાંચો
Manubhai Solanki
અદબેરી
વેશવાની
...વધુ વાંચો
Mehul Jadav
ગીર
૧). ગાય ૭ મહિનાની ગાભણ ૨ વેતર ૬ લિટર દુધ ૧ વેતરમા ૨). ૧૧ મહિનાની. માં નુ દુધ ૮ લિટર. બુસો બુલ ની છે.
...વધુ વાંચો
Hitesh Karavdara
3 વેતર છે
4 લીટર દૂધ છે નેસી કાય નથી
...વધુ વાંચો
Rohit Bharavad
ગાય વેચવાની છે
વેતર 3 દૂધ 6 લીટર નીચે વચડો
...વધુ વાંચો
Manav Gor
ગાય વેચવા ની છે
3 વેતર 4 લિટર દુધ હાલ માં છે 3 મહિના ની વિહાલ છે નીચે છે વાછડો
...વધુ વાંચો
વીસાલ ભાઈ
ખુટ વેચવાનો છે
S a g 129નો છે બે વર્ષ નોછે
...વધુ વાંચો
Vinu Bamrotiya
Gay
Gir gay
...વધુ વાંચો
Raju Ranavaya
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વિયાવાની છે 10 દિવસ ની વાર છે ઉંચાઈ લંબાઈ સારી છે આગલા વેતર મા સાત લિટર દૂધ હતું બધી જવાબદારી થીં દેવાની છે
...વધુ વાંચો
Arjun Dodiya
ગાય વેચવાની છે
20 દીવસ ની વાર છે
...વધુ વાંચો
Salim Theba
ગીર ગાય વેચવાની છે
15 દિવસ ની કાસિ સે બીજું વેતર વ્યાહે અંદાજે કિંમત 50.000 મો.9925739099
...વધુ વાંચો
Kargathiya Jay
જર્સી ગાય અઢી લિટર દૂધ
કિંમત બેની 16000
...વધુ વાંચો
Jayesh Bhai Bheda
હોડકી વેચવાની છે
કાંકરેજ હોડકી વેચવાની છે ખાલી છે
...વધુ વાંચો
અજય ચાવડા
ગાય વેચવાની છે અને હોડખકુવેચવાનું
ગાય એક મહિના દિવસની વીહાણ લ છે અને હોડખકુવેચવાનું છે 14 મહિનાનું છે ગાય ની કીંમત 35 વોડકાનું કીંમત 25
...વધુ વાંચો
Chhtrapal Sinh Jethva
ગીર ગાય વેચવાની છે
8 મહિનાનો ગાભ
...વધુ વાંચો
જીતેન્દ્રભાઈ બસિયા
ગાય
15 20 દી માં વ્યાસે 1 વેતર
...વધુ વાંચો
કરણ કરમટા
2 જુ વેતર
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Bharat Bhatt
વાછડી વેચવાની છે
વરદ દિવસની વાછડી દેવાની
...વધુ વાંચો
સંજય મોરી
ગીર વાંસળી વેચવાની છે
બૅવરશની સે કીમત 17 હજાર ગામ કાજાવદરી 8780879631
...વધુ વાંચો
Ranmal Bapodara
7016865378
ધણખુટ વોશવાનો છે ગામ ભાણવડ ખરાવડ ,મો,7016865378
...વધુ વાંચો
રાહુલ ઊલવાં
kabri girr original
3 mahinano ghabh se kana lildanu bij dan karavelu se sav siji gay se
...વધુ વાંચો
Nilesh Ahir
2 hf
2 એસ એફ ઓરીજનલ 1..... કાડી ગાય એક મહીનાની ગાભણ છે હાલમા 13.14 લીટર આખા દીવશ નુ દુઘ છે વેતર 2 2..... બાવરી ગાય વેતર 2 છે 6.7 દીવશ ની કાશી છે દુઘ 9.10 લીટર કરશે વેતર 2 ફુલ જવાબદારી સાથે વેશવાની છે .....ગાયો ઘરઘરાવ છે ... બપોરે 1 થી 3 ફોન કરવા નય
...વધુ વાંચો
Dhaval Dodiya
બે ગાય વેસવાની ત્રીજા વેતર ઉસાય
લંબાઈ સારી બાર લીટર દૂધ ની પાસ દિવસ ની વાર
...વધુ વાંચો
Lalji Saniya
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર વ્યાહે 15 દિવસ માં ની કાસી છે અંદાજે કીમંત 50.000 ફેરફાર થય જાસે
...વધુ વાંચો
Haresh Kargathiya
જર્સી vahchadi
આઢી વરષ
...વધુ વાંચો
Hasham Lakhani
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ