ગાય
10 દિવસ થયા વિયાણ ને 5.5 લિટર દૂધ અત્યારે વાછડો ધાવતા આવે છે
4 આચળની ફૂલ જવાબદારી
છેલાયા વગર દોવાની
દૂધ ઘાટું અને મીઠું
લેવા વાળા જ ફોન કરવો
ખોટી જાણકારી માટે ફોન કરવો નહીં
2 ગાય એક સાથે વિયાણ થયેલ હોવાથી એક ગાય ને આપી દેવાની છે કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી થી આપવાની છે
ભાવ માં થોડો ઘણો ફેરફાર થસે
...વધુ વાંચો
Chirag Patel