• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
વેતર પેલું વેચવ...
વેતર પેલું વેચવ...
વેતર પેલું વેચવ...
વેતર પેલું વેચવ...
  • નગાજણ ભાઈ કેશવાલા

  • May 31 '25 04:10 PM

વેતર પેલું વેચવાની છે

  • નગાજણ ભાઈ કેશવાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભેંશ વેચવાની છે પેલું વેતર વીયાણી એક મહિનો થીયો છે ભેંશ વેચવાની છે પેલું વેતર વિયાણી મહિનો થીયો દુધ સવારે ચાર લીટર સાંજે ચાર લીટર દૂધ આપે છે દોવામા સાવ સોજી છે ગમે તે દોવે બાય ભાઈ ને દોવા દય જવાબદારી માં આપવાની છે ચાર ટાણા દોવરાવાની સુટ છે ચારે આચર કપલેટ ફુલ હોજી છે દોવામા એબની જવાબદારી લેવાની હોય તો ફોન કરવો ં એટલી મારી વિનંતી ભાઈ ભેંશ માં કોઈ પણ પ્રકારની ફોલ્ડ નથી દેવાની ફરજ માં ખોટું બોલે ને નય તમને આપું મારા ભાઈ સેલી લેવા દેવા ની કિંમત રૂ 60 ફીસ છે આમાં કોઈ પણ ભાવ ફેરફાર કરવા માં નય આવે ખોટા ફોન માં ભાવ તાલ કરવા નય આવે આ વિગત મુજબ વાસેન ફોન કરવો બસ એક જ ભાવ આપવામાં આવશે બીજો ભાવ નય થાય ફુલ જવાબદારી


₹ 60000

સ્થળ : માધવપુર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.