• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
કપાસનું બીયારણ...
કપાસનું બીયારણ...
કપાસનું બીયારણ...
કપાસનું બીયારણ...
કપાસનું બીયારણ...
કપાસનું બીયારણ...
  • Vishal Kamliya

  • Mar 31 '24 07:25 PM

કપાસનું બીયારણ વેચવાનું છે.

  • Vishal Kamliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

👉 Maxxgene company variety 1. FREEDOM 2. FIGHTER 3. FRONTIER 4. MR. WHITE. 👉 હલકી જમીન મધ્યમ જમીન અને ભારે જમીન માટે અલગ-અલગ વેરાયટીમાં ઉપલબ્ધ. 👉 ગુલાબી ઇયળ સામે રોગપ્રતિકાર શક્તિ ધરાવતી વેરાયટી. 👉 35 થી 45 મણનો ઉતારો પ્રતિ વીઘા પર. 👉 વરસાદના પાણીમાં ટકી શકે તેવુ બીજા કરતા વધારે ઉત્પાદન આપતું બીયારણ. 👉 વિડગાર્ડ B.T. કપાસ હોવાથી ઘાસના દવાનો છંટકાવ કરી શકાય જેથી નીંદણ માટે મજૂરી ખર્ચ ઓછો. 👉બધાજ પ્રકારના પાણી અને જમીનમાં ચાલી શકે એવું બીયારણ. 1200/ પેકેટ,475 ગ્રામ વજન


₹ 1200

સ્થળ : પીપળવા,સુત્રાપાડા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.