Nilesh Bamaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોનાલીકા RX 42, મોડલ 2010 /11, પાર્સિંગ ચાલુ
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ૯૦ ટકા
કન્ડિશન ઓરીજનલ, બોનટ પંખામાં લેમિનેશન મારેલા
બેટરી નવી વાયરીંગ બધું કમ્પ્લીટ સેલ સ્ટાર્ટ,
સાઈડ ગેર, પ્લાવ નો વાલ નવો લગાવેલ છે,
ટાયર મોટા, ગુડીયર, નવા રીમોટ, 13/6/28,
ટાયર નાના આખા ,80% હાલ કોઈવસ્તુનો ફોલ્ટ નથી,
ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે , ફૂલ જવાબદારી સાથે આપવાનું છે
કિંમત માત્ર 220, તેમાં પણ ફેરફાર કરી આપસું, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી જોવા મળશે 63526 04158,