ગીર ગાય વેચવાની છે
નામ જેઠા ભાઈ ઓડેદરા
ગામ ટુકડા મિયાની
તાજી પોરબંદર
વિષય ગીર પેલવેત્રી ગાય વેસ્વાની સે સ મહિના ની વ્યાનેલ સે મહિના દિવસ નો કાભ સે અત્યારે દોવા દેયે સે બેય ટાઈમ
એક ટાઈમ નું 4 લીટર દૂધ સે દોયે સોજી સે વાંસડા વગર દોવ દે સે
...વધુ વાંચો
Jedha Bhai Odedra