Chetan Shamala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે. ચોથું વેતર વ્યાણી એના ૫ મહીના થયા છે. હેઠે પાડો છે. દોવામાં સાવ સોજી છે. જે વ્યક્તિ ને લેવી હોય ઈ વ્યક્તિ આ નંબર પર ફોન કરે મોબાઈલ નંબર:- ૭૭૭૭૯૯૩૦૬૩