Samir Vanot ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાટા પણ કરવા છે સામે ઘોડી હાલે રોકદે પણ દેવાની છે દુધ અત્યારે 7 8 લીટર આવે 11 લીટર દુધ ની જવાબદારી વેતર 2 પેલા વેતર માં 10 લીટર હતું નીચે પાડો સાવ સોજી ભેંસ છે