Pravin Ambaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ધરતી કંપની ની મીની ટ્રેકટર ની ઓરણી વહેંચવાની છે એક સિઝન હાકેલ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ફુલ જવાબદારી સાથે આપવાની છે, ૯ દાતાની ઓરણી છે શીયાળુ અને ચોમાસું બેય સીઝનના વાવેતર કરવામાં ચાલશે.....