ઘોધલા વેચવાના છે
ભરેલ ઠાલામાં ચાલે છે કોઈ જાતનો ફોર્ડ નથી ઘોધલા બહુ સારા છે લેવા હોય તે ભાઈ જ ફોન કરે ખોટા ફોન કરીને હેરાન કરવા નહીં ફૂલે ફૂલ જવાબદારી થી વેચવાના છે કોઈપણ જાતની ખોટી આદત નથી સાવ સોજા છે કિંમતમાં થોડો ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Erfan Paleja