રોહિત ભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 ગીર ગાય વેચવાની છે
લાલ ગીર ગાય વેચવાની છે
વેતર ત્રીજું છે
28 દિવસની ગાભણ છે
લાલ કાબરી ગીર ગાય વેચવાની છે બીજું વેતર છે બે મહિનાની ગાભણ છે
ગીર વાસડી વેચવાની છે
ઉંમર 10 મહિનાની છે
ત્રણેય ની કિંમત 25 હજાર દઈ દેવાની છે
ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ