• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જર્સી ક્રોસ ગાય...
જર્સી ક્રોસ ગાય...
જર્સી ક્રોસ ગાય...
જર્સી ક્રોસ ગાય...
જર્સી ક્રોસ ગાય...
જર્સી ક્રોસ ગાય...
  • જુનેદભાઈ બ્લોચ

  • Jul 02 '24 08:41 PM

જર્સી ક્રોસ ગાય વેચવાની છે

  • જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ક્રોસ ગાય વેચવાની છે વેતર ત્રીજુ 7 દિવસ વિયાણેલ છે નીચે વાછડો છે 6 લિટર દૂધ છે સાવ સોજી છે બધીજ જવાબ દારી થી આપવાની છે ગામ ગુણપર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ રફીક ભાઈ મો:-9978185248 લેવા માટે આ નબર ઉપર ફોન કરવો ગાય ની કીમત:-30000 રાખેલ છે જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે


₹ 30000

સ્થળ : ગુણવંતપુર,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.