• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
દેવીપુજક
દેવીપુજક
દેવીપુજક
દેવીપુજક
દેવીપુજક
દેવીપુજક
  • Arvind Bhai

  • May 30 '25 02:14 PM

દેવીપુજક

  • Arvind Bhai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સરદાર ગઢની બાજુમાં મજેઠી ગામમાં બળદ જોવા મળશે ગોટલા વેચવાના છે ભાઈ પેલી વાવણીના એક વાવણી હાલી ગેલ ગોટલા વેચવાના છે ભાઈ તે મહિલા નથી સો સો જાતે બે ગોટલા છે ટોટલ જવાબદારીથી દેવાના છે ભાઈ કોઈ જાતનો ફોર્ડ નીકળે તો પાછા મળી જવાની છૂટ આઈ કે પણ ફૂલ પાવરફૂલ પાણીયારા બાયુ છોકરા ગમે તે સોડી શકે ભાઈ મારતા નથી સાવ સોજા કેટલા છે ટોટલ જવાબદારીથી દેવાના છે કોઈ જાતનો ફોન નથી આઈ કે પણ ફૂલ પાણી


₹ 65000

સ્થળ : સરદારગઢ,માણાવદર,જુનાગઢ

દેવ ભાઈ. B. ઝાલા
વેચવા ની છે એક બળદ ગાડું ચાલુ કડીકસન છે લોખંડ ઉધુ છે કિંમત છે.16000. હજાર છે બીજી બળદ ગાડું આખૂ લોખંડ ફૂલ હેવી એની કીંમત છે. 27000. હજાર છે વેચવાની છે સાયકલ છે એક સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે. બંબો સવા નો છે દસ કેજી હેવી બોરનો છે. 250. ફુટ છે કિંમત છે એક. મિટર ની. 65 રૂપિયા છે વેચવા નો છે બંબો. બે નો. છે. દસ કેજી હેવી બોરનો છે. 100. ફુટ. છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ. પાછે સીંગળાવાળા ટ્રેક્ટર ની ટોલી. વેચવા ની હોય તો કહેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર કેબલ ત્રાબાનૂ. 4mm પટી કેબલ હેવી છે. 250. ફુટ છે. બીજૂ કેબલ ત્રાબાનૂ. 2,mm. પટી કેબલ હેવી છે. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20 ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો એક ટીવી વેચવા ની છે કલર ટીવી છે લેવા ની હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.