• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
વેચવાની છે
વેચવાની છે
વેચવાની છે
વેચવાની છે
વેચવાની છે
વેચવાની છે
  • કલપેશ બરાઈ

  • May 30 '25 11:46 AM

વેચવાની છે

  • કલપેશ બરાઈ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પેલૂ વેતર છે 10 મનો જાય છે લેવી હોય તોજ કોટે કરો


₹ 200000

સ્થળ : શેઢાખાઇ,ભાણવડ,દેવભુમિ દ્વારકા

વેતર પેલું વેચવાની છે
ભેંશ વેચવાની છે પેલું વેતર વીયાણી એક મહિનો થીયો છે ભેંશ વેચવાની છે પેલું વેતર વિયાણી મહિનો થીયો દુધ સવારે ચાર લીટર સાંજે ચાર લીટર દૂધ આપે છે દોવામા સાવ સોજી છે ગમે તે દોવે બાય ભાઈ ને દોવા દય જવાબદારી માં આપવાની છે ચાર ટાણા દોવરાવાની સુટ છે ચારે આચર કપલેટ ફુલ હોજી છે દોવામા એબની જવાબદારી લેવાની હોય તો ફોન કરવો ં એટલી મારી વિનંતી ભાઈ ભેંશ માં કોઈ પણ પ્રકારની ફોલ્ડ નથી દેવાની ફરજ માં ખોટું બોલે ને નય તમને આપું મારા ભાઈ સેલી લેવા દેવા ની કિંમત રૂ 60 ફીસ છે આમાં કોઈ પણ ભાવ ફેરફાર કરવા માં નય આવે ખોટા ફોન માં ભાવ તાલ કરવા નય આવે આ વિગત મુજબ વાસેન ફોન કરવો બસ એક જ ભાવ આપવામાં આવશે બીજો ભાવ નય થાય ફુલ જવાબદારી
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.