વેતર પેલું વેચવાની છે
ભેંશ વેચવાની છે પેલું વેતર વીયાણી એક મહિનો થીયો છે
ભેંશ વેચવાની છે પેલું વેતર વિયાણી મહિનો થીયો
દુધ સવારે ચાર લીટર સાંજે ચાર લીટર દૂધ આપે છે
દોવામા સાવ સોજી છે ગમે તે દોવે બાય ભાઈ ને દોવા દય
જવાબદારી માં આપવાની છે ચાર ટાણા દોવરાવાની સુટ છે
ચારે આચર કપલેટ ફુલ હોજી છે દોવામા એબની જવાબદારી
લેવાની હોય તો ફોન કરવો ં એટલી મારી વિનંતી ભાઈ ભેંશ માં કોઈ પણ પ્રકારની ફોલ્ડ નથી દેવાની ફરજ માં ખોટું બોલે ને નય તમને આપું મારા ભાઈ
સેલી લેવા દેવા ની કિંમત રૂ 60 ફીસ છે આમાં કોઈ પણ ભાવ ફેરફાર કરવા માં નય આવે ખોટા ફોન માં ભાવ તાલ કરવા નય આવે આ વિગત મુજબ વાસેન ફોન કરવો બસ એક જ ભાવ આપવામાં આવશે બીજો ભાવ નય થાય ફુલ જવાબદારી
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા